Category: Government schemes

કુંવરબાઈનું મામેરું યોજના 2026: દીકરીના લગ્ન પ્રસંગે મેળવો ₹12,000 ની સહાય (ઓનલાઇન અરજી)

સરકારી યોજના અપડેટ: ગુજરાતમાં દીકરીના લગ્ન એ એક મોટો ઉત્સવ છે, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારો માટે આ ખર્ચ ઘણીવાર ચિંતાનું કારણ બની જાય છે.

Read More »